21st February 2019
Latest News
JNVST VI CLASS ADMISSION TEST 2018
જવાહર નવોદય વિદ્યાલય ભરૂચ ધોરણ ૬ પસંદગી પરીક્ષા ૨૦૧૮
જવાહર નવોદય વિદ્યાલય ભરૂચ માટે ધોરણ ૬ માં પ્રવેશ અંગે પરીક્ષા તારીખ ૨૧.૦૪.૨૦૧૮ શનિવાર સવારે ૧૦.૩૦ વાગે જીલ્લા ભરૂચ માટે નિર્ધારિત થયેલ છે |
ભરૂચ જીલ્લા ના કુલ ૯ તાલુકામાં ૯ કેન્દ્ર ખાતે યોજાશે |પરીક્ષા માટે પોતે CSC કેન્દ્ર પર અરજી અપલોડ કરાવ્યું હોય તે કેન્દ્ર પર થી ઉમેદવાર નું admit card (પ્રવેશ પત્ર) રૂપિયા ૧૦ ભરીને સંબંધિત CSC કેન્દ્ર પરથી મેળવી લેવું | રોલ નંબર ક્રમાંક અનુસાર સર્વ પરીક્ષાર્થીઓની નોંધણી માહિતી www.jnvbharuch.com પર ઉપલબ્ધ છે |
નવોદય વિદ્યાલય માંથી ભરેલા અરજી પત્રક, એના પ્રવેશ પત્ર દરેક તાલુકા નાં શિક્ષણ વિભાગ ને મોકલી આપ્યા છે | www.nvshq.org વેબસાઈટ પર થી પણ download કરી શકાશે છે |
વધુ માહિતી માટે હેલ્પ લાઈન નંબર ૮૨૦૮૩૩૧૩૮૨ & ૯૩૨૫૪૧૬૮૯૬ નો સંપર્ક કરવો | જવાહર નવોદય વિદ્યાલય રુપનગર નો સંપર્ક ૦૨૬૪૩૨૯૦૨૨૫, ૯૭૬૫૭૪૮૮૮૯ કરવો |
Post Date: April 11, 2018 12:10 pm
Update Date:April 11, 2018 12:18 pm